ક્યારે છે વસંત પંચમીનો પર્વ? જાણો સરસ્વતી પૂજાનું મહત્વ

આ દિવસે દેવી સરસ્વતીની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે.

દેવી સરસ્વતીને વિદ્યા, બુદ્ધિ, સંગીતની દેવી માનવામાં આવે છે.

આ વર્ષે પંચમી 13 ફેબ્રુઆરી બપોરે 2.41થી 14 ફેબ્રુઆરી બપોરે 12.09 સુધી છે.

MORE  NEWS...

શુક્ર અને શનિ 500 વર્ષ બાદ રચશે 2 રાજયોગ, બનાવશે આ રાશિઓને માલામાલ

સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરતા આ કામ, માતા લક્ષ્મી થઇ જશે ક્રોધિત

લક્ષ્મી નારાયણ યોગ, રાતોરાત બદલાઈ જશે આ રાશિઓની કિસ્મત

વસંત પંચમીનું મુહૂર્ત સવારે 7.00થી બપોરે 12.35 સુધી છે.

દેવી સરસ્વતીને ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી વરદાન પ્રાપ્ત હતું.

આ દિવસે વિદ્યાની ઈચ્છા રાખવા વાળા જરૂર પૂજા કરે છે.

ઘણી જગ્યાએ આજ  દિવસે બાળકોને પહેલો અક્ષર શીખવાડવામાં આવે છે.

આ તહેવાર સાથે જ ઠંડીમાં વાતાવરણની વિદાઈ થાય છે.

ત્યાર બાદ જ સૌથી સારી સીઝન વસંતની શરૂઆત થાય છે.