એક્સપર્ટે કહ્યું- 50% વધશે આ અદાણી શેર, રૂપિયા લગાવવામાં પાછા ન પડતા

છેલ્લા 5 દિવસથી અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.

Cantor Fitzgerald નામના બ્રોકરેજ ફર્મનો અંદાજ છે કે, આ શેરમાં 50 ટકાની શાનદાર તેજી જોવા મળશે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે, આત્મનિર્ભર ભારતના રસ્તા અદાણી ગ્રુપ દ્વારા જ પૂરા થાય છે.

એનાલિસ્ટે રિપોર્ટમાં લખ્યું છે કે, ‘ભારત જે કંઈ પણ હાંસિલ કરવા માંગે છે, તેના મુખ્યમાં Adani Enterprises છે.’

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

એનાલિસ્ટનું માનવું છે કે, આગળ જઈને કંપનીના બધા બિઝનેસ સેગમેન્ટમાં ડીમર્જ થવાનું છે. અદાણી ગ્રુપને લઈને રોકાણકારોને જે કંઈ પણ ખબર છે, તેનો મોટો હિસ્સો 2023ના શરૂઆતમાં શોર્ટ સેલરની રિપોર્ટથી મળ્યો છે.

Cantor Fitzgeraldએ કહ્યું કે, ‘અદાણી ગ્રુપ એટલું મોટું છે કે તેને અવગણી શકાય નહીં’. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જેટલી અદાણીની આ દેશને જરૂર છે એટલી જ દેશને પણ અદાણીની જરૂર છે. 

બ્રોકરેજ ફર્મે આ સ્ટોકમાં BUY રેટિંગ સાથે પ્રતિ શેર ₹4368નો લક્ષ્યાંક રાખ્યો છે. જે હાલના ભાવની સરખામણીમાં આમાં લગભગ 50% વધારે હોવાનો અંદાજ છે.

આનો અર્થ એ છે કે શેરધારકોને બાકીના છ વ્યવસાયોની કિંમત લગભગ મફતમાં મળી રહી છે. આ કારણે આ શેરનું વેલ્યુએશન વર્તમાન સ્તરે આકર્ષક સ્તરે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.