ચા કે કોફી? જાણો સ્વાસ્થ્ય માટે વધારે શું સારું

ચા અને કોફી બંનેના પોતાના અલગ સ્વાસ્થ્ય લાભ છે. 

પરંતુ એવા કેટલાંક કારમ છે જેના કારણે કેટલાંક લોકો કોફીની તુલનામાં સવારના સમયે ચા પીવાનું પસંદ કરે છે. 

ચામાં સામાન્ય રીતે કોફીની તુલનામાં ઓછુ કેફેન હોય છે. 

ચામાં કેફેનની માત્રા ઓછી હોય છે, જેનાથી ગભરામણ અને ચિંતાનું જોખમ ઓછુ થઇ જાય છે. 

MORE  NEWS...

કેમિકલ વાળા કલર નહીં વાળ પર લગાવો વીગન હેર ડાય, નેચરલી બ્લેક થશે હેર

Hacks: મલાઇમાંથી ઢગલો ઘી નીકળશે, આ ટિપ્સથી માવો અને દહીં પણ બનશે

રોજ સવારે પીવો આ સસ્તા બીજનું પાણી, 15 જ દિવસમાં લટકતું પેટ અંદર જશે

ચા, એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે જ્યારે કોફીમાં પણ અલગ પ્રકારના એન્ટી ઓક્સિડેન્ટ્સ હોય છે. 

કોફી ચાની તુલનામાં વધારે Acidic હોય છે, જેનાથી કેટલીક વ્યક્તિઓને પેટમાં સમસ્યા થઇ શકે છે. 

કોફી એક Diuretics છે જે Dehydrationનું કારણ બની શકે છે. બીજી બાજુ ચા Hydrationમાં યોગદાન આપે છે. 

સવારે કોફી અને ચાની વચ્ચે પસંદગી વ્યક્તિગત અને સ્વાસ્થ્ય સંબંધિત વિચારો પણ આધાર રાખે છે. 

અહીં જણાવેલા સૂચન તમામ લોકો માટે અલગ-અલગ હોઇ શકે છે. તેથી કોઇ હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ અજમાવો. 

MORE  NEWS...

હૂંફાળા દૂધમાં આ સફેદ પાવડર નાંખીને પી લો, શરીરમાં ખલી જેવી તાકાત આવી જશે

ટાલ પર નવા વાળ ઉગશે, આ ઝીણા દાણા ચાવી જાવ, મળશે ગજબ રિઝલ્ટ

કારેલા લાંબો સમય એકદમ ફ્રેશ રહેશે, આ રીતે સ્ટોર કરશો તો જલ્દી નહીં બગડે