ભારતીય યુવતી સુમિત્રાએ PR મળી ગયા હતા છતાં કેમ કેનેડા છોડી દીધું?

કેનેડાથી અગાઉ પરિણીતા આખા પરિવાર સાથે ભારત પરત આવી ગઈ હતી. 

સુમિત્રા 5 વર્ષથી કેનેડામાં રહેતી હતી અને PR મળી ગયા હતા છતાં ભારત આવી ગઈ.

ભારતીય યુવતીએ કેનેડાથી પરત આવવાના 4 મહત્વના કારણો રજૂ કર્યા છે. 

સૌથી પહેલા તો કેનેડામાં 7-8 મહિના ઠંડી રહે છે જેના કારણે ઘણી અડચણો પડે છે. 

MORE  NEWS...

નવોદયમાં એડમિશન લેવું હોય તેમના માટે કામની વાત

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

કેનેડામાં ગુજરાતી માલિક સાથેનો યુવકનો કડવો અનુભવ

પોતાના અનુભવ વિશે તેમણે કહ્યું કે, ENT ડૉક્ટરને બતાવવા 4 મહિના રાહ જોવી પડી.

કેનેડામાં પરિવારની બહુ યાદ આવતી હતી અને ત્યાના લોકો સાથે સેટ થવું મુશ્કેલ હતું. 

સુમિત્રા કહે છે કે ત્યાની સોશિયલ લાઈફ ભારત જેવી જરાય નથી, પોતે ત્યાં કોઈ નવા ફ્રેન્ડ જ ન બનાવી શકી. 

આ કારણોના લીધી સુમિત્રા બધું છોડીને ભારત પરત આવી ગઈ હોવાનું જણાવે છે. 

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ