બજેટની સૌથી મોટી જાહેરાત, 25000 રૂપિયા સુધી ટેક્સ થઈ જશે માફ

નાણાકીય વર્ષ 2025ના બજેટની જાહેરાત કરતા નાણામંત્રી નિર્મલા સિતારમણે આવરવેરા સ્લેબ્સમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. 

જો કે, એક ખાસ રાહત જરૂર આપી છે અને તે એ છે કે, સરકાર કેટલીક જૂની ટેક્સ માંગણીએ પાછી ખેંચી લેશે.

નાણામંત્રીએ બજેટ સ્પીડ દરમિયાન કહ્યું કે, સરકાર નાણાકીય વર્ષ 2009-10 સુધી 25,000 રૂપિયા સુધીની ટેક્સ માંગ અને 2014-15 સુધીની 10,000 રૂપિયા સુધીની ટેક્સ માંગને પાંછી ખેંચી લેશે. તેનાથી 1 કરોડ ટેક્સપેયર્સને ફાયદો થશે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

2019માં રજૂ કરવામાં આવેલા અંતરિમ બજેટની જેમ આ વખતના બજેટમાં વ્યક્તિગત આવકવેરાના મામલે કોઈ રાહત આપવામાં આવી નથી. 

નાણાકીય વર્ષ 2025ના બજેટની જાહેરાત કરતા નાણામંત્રી નિર્મલા સિતારમણે આવરવેરા સ્લેબ્સમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. 

આશા હતી કે, કદાચ આવકવેરા સ્લેબ્સ, ડિડક્શનને લઈને કેટલીક જાહેરાઓ કરવામાં આવશે. 

પરંતુ સામાન્ય ચૂંટણીએ પહેલા રજૂ કરવામાં આવેલા આ બજેટમાં કંઈ આવુ ન થયું. અહીં સુધી કે, બહારથી આવનારા ઈમ્પોર્ટ ડ્યૂટિના મામલે પણ કંઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.