મીટની દુકાન, જ્યાં 43 વર્ષનું છે વેટિંગ

જો તમે ફૂડ ઓર્ડર કરવા માંગતા હો, તો ઓનલાઈન ઓર્ડર કરો અને તે તરત જ આવી જશે.

પરંતુ, એક દુકાન એવી પણ છે જ્યાં 43 વર્ષનો વેઇટિંગ પીરિયડ ચાલી રહ્યો છે.

એટલે કે જો તમે આજે ઓર્ડર કરશો તો 43 વર્ષ પછી મીટની ડિલિવરી થશે.

આ અનોખી દુકાન મધ્ય જાપાનના હ્યોગો પ્રાન્તમાં આવેલી છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

આ દુકાન કસાઈ શિગેરુ નિટ્ટાનો પરિવાર ચલાવે છે.

અહીંના કોબે બીફ ક્રોક્વેટ્સ વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત છે.

નિટ્ટા ડીપ-ફ્રાઈડ બીફ અને બટાકાના પકોડા બનાવીને વેચે છે.

બીફ વિશેષ રુપે ઉગાડવામાં આવેલા 'રેડ એન્ડીઝ' બટાકા સાથે મિક્સ કરવામાં આવે છે. 

તે ફક્ત 10ના બોક્સમાં ઓર્ડર કરવામાં આવે છે અને તેની કિંમત 170 રૂપિયા છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ