શું છે દારુ અને ઈન્ટરનેટના વ્યસનનું કનેક્શન?

માણસમાં ઘણાં એવા જીન્સ છે જે નશાની આદત માટે જવાબદાર છે. 

જોકે, અમુક તો એકથી વધારે પ્રકારના નશામાં ભૂમિકા હોય છે.

એવા જીન્સ અને તેના વેરિઅન્ટ જે ઘણાં પ્રકારના નશીલા વ્યવહારને શરુ કરે છે. 

વ્યસનને આનુવંશિક રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

તમામ માદક દ્રવ્યોના વ્યસન 32 પ્રકારના જીન પોલીમોર્ફિઝમ્સ અથવા વેરિઅન્ટ્સ સાથે જોડાયેલા છે.

અમુક જીન્સ લોકોને અમુક નશાના વ્યસન માટે સરળ શિકાર બનાવી દે છે. 

ઈન્ટરનેટ અને દારૂનું વ્યસન FOXN3 નામના જીન્સ સાથે સંબંધિત છે.

તેનાથી અલગ-અલગ વ્યસન પ્રતિ કમજોરીના વર્તન એક હોવાના કારણે સમજમાં આવશે.

આ માહિતી સારવાર પદ્ધતિઓ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત