પૂનમ પાંડેનો અંતિમ વિડીયો જોઈને તેના મોત પર વિશ્વાસ નહીં થાય. 

એક્ટ્રેસ પૂનમ પાંડેનું 32 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે.

પૂનમ પાંડે સર્વાઈકલ કેન્સરથી પીડાતી હતી. આગળ જુઓ તેના વિડીયો.

પૂનમ પાંડેને હાલમાં જ કેન્સર થયાનો ખ્યાલ આવ્યો હતો. 

પૂનમ પાંડેએ 1 ફેબ્રુઆરીની રાત્રે અંતિમ શ્વાસ લીધા છે.

પૂનમ પાંડેનો અંતિમ વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. 

પૂનમે આ વિડીયો ત્રણ દિવસ પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. 

વિડીયોમાં તે ક્રૂઝ પાર્ટીમાં જઈ રહી હોય તેવું દેખાય છે. 

જમાં તેણે વ્હાઈટ કોરસેટ અને બ્લેક પેન્ટ પહેર્યું છે.

પૂનમે લાઈફને બેલેન્સ કરવાની વાત કરી છે. 

જ્યારે આ વિડીયો પૂનમે 23મી જાન્યુઆરીએ ઈન્સ્ટા પર શેર કર્યો હતો.