Hair Growth માટે બેસ્ટ છે આ નાના અમથા બીજ, અટકી જશે હેર ફોલ

આપણા ખાનપાનની અસર આપણા સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ આપણી સ્કિન અને વાળ પર પણ પડે છે. 

હેર ગ્રોથ માટે હેલ્ધી ડાયેટ રાખવું ખૂબ જ જરૂરી છે.

જો તમે તમારા વાળને હેલ્ધી બનાવવા માગતા હોય તો આજે અમે તમને કેટલાંક સીડ્સ વિશે જણાવીશું. 

ચાલો જાણીએ આવા જ કેટલાંક સીડ્સ વિશે.

MORE  NEWS...

Tips: નવા કપડાંનો જરાંય રંગ નહીં ઉતરે, ધોતી વખતે પાણીમાં નાંખી દો આ વસ્તુ

વાળ એક જ મહિનામાં ખરતાં બંધ થઇ જશે, આ રીતથી ઘરે બનાવો અસલી આમળા તેલ

રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ સફેદ પાઉડર, 60ની ઉંમરે પણ 30ના લાગશો

ઘણા પોષક તત્ત્વોથી ભરપૂર તલ તમારા સ્વાસ્થ્યની સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. 

Sesame Seeds

તેમાં વિટામિન હોય છે, જે વાળના છિદ્રને સ્ટીમૂલેટ કરે છે અને સ્કેલ્પમાં સુધાર લાવે છે. 

Fenugreek Seeds

આ બીજ વિટામિનથી ભરપૂર હોય છે, જે તમારા વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. 

Flax Seeds

તેમાં Omega-3 Fatty Acids હોય છે, જે તમારા વાળને મજબૂત બનાવે છે.

Pumpkin Seeds

ટેટીના બીજમાં ઝિંક હોય છે, તેનાથી વાળ હેલ્ધી અને મજબૂત બને છે. 

Melon Seeds

અહીં જણાવેલા સૂચન તમામ લોકો માટે અલગ-અલગ હોઇ શકે છે. તેથી કોઇ હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ અજમાવો.

MORE  NEWS...

કાજુ-બદામનો પણ બાપ છે આ લીલા પાન! શરીરમાં ભરી દેશે ખલી જેવી તાકાત

નકામા પડેલા આ છોતરા છે ઘણા કામના, સાવ મફતમાં સફેદ વાળને બનાવશે કાળા ભમ્મર

Weight Loss: ચરબીને મીણની જેમ ઓગાળશે મધ, રોજ આ રીતે પીવો, તરત ઘટશે વજન