રામ મંદિર બાદ દુબઈમાં બન્યું ભવ્ય મંદિર, ખર્ચ થયા પૂરા 700 કરોડ

રામ મંદિર બાદ હવે UAEમાં ભવ્ય હિંદુ મંદિર બનીને તૈયાર છે. આ મહિને અબૂ ધાબીમાં તેનું ઉદ્ઘાટન થવાનું છે. પીએમ મોદી આ સમારોહમાં ભાગ લેશે.

મંદિરના નિર્માણમાં કુલ 700 કરોડ જેટલી રકમ ખર્ચ થઈ ગઈ છે. જો તેના લોકેશનની વાત કરીએ તો તે અબૂ ધાબી શહેરથી 50 કિલોમીટરના અંતરે આવેલું છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

અયોધ્યાના ભવ્ય રામ મંદિરને બનાવવામાં હજુ સુધી લગભગ 1800 કરોડ ખર્ચ થઈ ગયા છે. 

અહીં પર મંદિરનું નિર્માણ લગભગ પૂરુ થઈ ગયું છે. મોટી સંખ્યામાં કલાકાર, મજૂર અને એન્જિનિયર મળીને આ ભવ્ય ઈમારત તૈયાર કરી રહ્યા છે. 

ફેબ્રુઆરી 2024માં ભક્તો માટે ખુલી રહેલું આ મંદિર એટલું મજબૂત છે કે, 1000 વર્ષ સુધી તેને કંઈ થવાનું નથી. વાસ્તવમાં, આમાં રાજસ્થાનથી મંગાવવામાં આવેલા ગુલાબી બલુઆ પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

PM Modi 13 ફેબ્રુઆરીના રોજ 13 ફેબ્રુઆરીના રોજ અબૂ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં અહલાન મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયનું સંબોધન કરવાના છે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીના રોજ મંદિર સંબંધિત કાર્યક્રમમાં ભાગ લેશે. 

ઈટલીથી મંદિર માટે સંગેમરમર લાગવવામાં આવ્યું છે. અબૂ ધાબી હિન્દુ મંદિર એશિયાનું સૌથી મોટું મંદિર છે. આમાં 18 લાખ ઈંટોનો ઉપોયગ કરવામાં આવ્યો છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.