સૌથી પાવરફૂલ મુસ્લિમ નવાબ જે બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો

બંગાળનાં સૌથી શક્તિશાળી મુસ્લિમ નવાબ- બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા

ઇતિહાસકાર જદુનાથ સરકારના પુસ્તક મુજબ

તેની વાર્તા ખૂબ જ રસપ્રદ છે

જન્મનું નામ સૂર્ય નારાયણ મિશ્રા હતું

તેમના જન્મથી દસ વર્ષ સુધી હિન્દુ રીતરિવાજો સાથે ઉછર્યા હતા

પછી ઘરના સંજોગો એવા બન્યા કે મા-બાપ તેને વેચવા મજબૂર બન્યા

એક મુઘલ સરદાર હાજી શફી, જેમને કોઈ સંતાન ન હતું, તેમને વેચી દેવા પડ્યા.

માસીર અલ-ઉમરા પુસ્તક પણ આ હકીકતને સમર્થન આપે છે

લગભગ 10 વર્ષની ઉંમરે તેને હાજી શફી નામના પર્સિયનને વેચી દેવામાં આવ્યો

જેમણે તેમની સુન્નત કરી નવું નામ મોહમ્મદ હાદી આપ્યું

બુદ્ધિશાળી મુર્શીદે વિદર્ભના દિવાન હેઠળ સેવા આપી હતી.

ઔરંગઝેબે તેમને દિવાન બનાવીને બંગાળ મોકલી દીધા હતા