વર્ચ્યુઅલ ATM શું છે, કેવી રીતે કરશે કામ?  

વર્ચ્યુઅલ ATM એક એવો કોન્સેપ્ટ છે જે કાર્ડ વગર રોકડ ઉપાડવાની સુવિધા પૂરી પાડે છે.

વર્ચ્યુઅલ ATMની મદદથી, ફિજિકલ ATM જેવી સુવિધાઓ ડિજિટલ ઉપયોગ વિના ઉપલબ્ધ છે.

વર્ચ્યુઅલ ATM લોકોને બેન્કિંગની સુવિધા, રેન્જ ઓફિ બેનિફિટની સુવિધા સુરક્ષા અને કોઇ મુશ્કેલી વિના આપે છે.

આ ATM લોકલ દુકાનદાર દ્વારા ઓપરેટ કરી શકાય છે અને ATM મશીન વિના પણ રોકડ ઉપાડી શકાય છે.

તેની મદદથી કસ્ટમર્સ બેન્ક કે ATM મશીનમાં ગયા વગર તેમની નજીકની દુકાનમાંથી ટ્રાન્ઝેક્શન કરી શકે છે.

આ સુવિધા વધુ સારી અને સુરક્ષિત માનવામાં આવે છે, જે OTP દ્વારા સુરક્ષિત છે.

વર્ચ્યુઅલ ATM એકદમ સુરક્ષિત છે અને ઓનલાઈન છેતરપિંડી અટકાવવામાં મદદ કરે છે.

વર્ચ્યુઅલ ATM સેટઅપ ખર્ચમાં ઘટાડો કરે છે, જેનાથી કસ્ટમર સર્વિસ ચાર્જમાં ઘટાડો થાય છે

વર્ચ્યુઅલ ATMનો ઉપયોગ કરવો એકદમ સરળ છે, જેની મદદથી થોડા સ્ટેપમાં ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.