ઈશ્યૂ માટે કંપનીએ 63 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે.
આજે મંગળવાર 6 જાન્યુઆરીના રોજ શેર અનલિસ્ટેડ માર્કેટમા 25 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. જો લિસ્ટિંગ સુધી આ ટ્રેન્ડ કાયમ રહ્યો, તો રોકાણકારોને 40 ટકા નફો થઈ શકે છે.
આઈપીઓ માટે 2,000 શેરોની લોટ સાઈઝ નક્કી કરવમાં આવી છે. રોકાણકારો ન્યૂનતમ 2,000 શેરો માટે અને તેના ગુણાંકમાં રૂપિયા લગાવી શકે છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.