આ રાશિના જાતકો માટે વેલેન્ટાઈન ડે રહેશે અશુભ 

વેલેન્ટાઈન ડે પ્રેમનો એક દિવસ માનવામાં આવે છે.

આ દિવસે કેટલાક લોકોની જોડી બને છે.

આ દિવસે કપલ્સ એક બીજાને પ્રપોઝ પણ કરે છે.

ત્યાં જ કેટલીક રાશિઓ માટે વેલેન્ટાઈન ડે સારો રહેતો નથી.

MORE  NEWS...

મંગળ અપાવશે આ રાશિઓને રાજા જેવું સુખ, થશે ધન-ધાન્યમાં વૃદ્ધિ

આ રાશિના લોકો કરે છે લવ મેરેજ, પોતાનો પ્રેમ મેળવવા કોઈ પણ હદ સુધી જઈ શકે છે

40 દિવસ સુધી કરો આ મંત્રનો જાપ, મળશે તમારી ડ્રીમ ગર્લ; ફરશે પાછળ-પાછળ...

મેષ-કન્યા: આ બંને રાશિ વાળાના પ્રેમમાં હંમેશા લડાઈ-ઝગડા થતા રહે છે.

આ રાશિ વાળા કપલ્સ ભૂલથી પણ વેલેન્ટાઈન ડેના દિવસે પ્રપોઝ ન કરતા 

તુલા-વૃષભ: આ રાશિમાં ષડાષ્ટક યોગનું નિર્માણ થાય છે.

આ બંને રાશિ વાળામાં હંમેશા લડાઈ ઝગડા થતા રહે છે.

મિથુન વૃશ્ચિક: આ રાશિ વાળા કપલ્સ વચ્ચે પણ બનતું નથી.

આ બંને રાશિ વાળામાં હંમેશા લડાઈ ઝગડા થતા રહે છે.

Disclaimer 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)