ગોળ અસલી છે કે નકલી? આ ટ્રિકથી મિનિટોમાં કરો ચેક

ઘણા લોકો ડેઇલી ડાયેટમાં ગોળ ખાવાનું પસંદ કરે છે. 

માર્કેટમાં મળતા ગોળમાં ભેળસેળ કરી દેવામાં આવે છે. 

ભેળસેળ વાળા ગોળનું સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. 

કંઇક આ રીતે તમે અસલી અને નકલી ગોળની ઓળખ કરી શકો છો. 

MORE  NEWS...

ટોયલેટમાં હવે જોર નહીં કરવું પડે! મોંઘી દવા નહીં 10 રૂપિયાની વસ્તુ ગાયબ કરશે કબજિયાત

Hair Mask: સિલ્કી હેર માટે ઘરે બનાવો એલોવેરા જેલ, વાળ પર આવશે નેચરલ શાઇન

ગુજરાતનું 'પક્ષીતીર્થ': પક્ષી પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે અમદાવાદ નજીક આવેલી આ જગ્યા

અસલી ગોળ હળવા ભૂરા અને નકલી ગોળ ઘાટા ભૂરા રંગનો હોય છે. 

નકલી ગોળનો સ્વાદ અસલી ગોળ કરતાં વધારે ગળ્યો હોય છે. 

અસલી ગોળ પાણીમાં જલદી ઓગળી જાય છે, નકલી ગોળ સપાટી પર ચોંટી જાય છે. 

ભેળસેળ વાળા ગોળમાં આલ્કોહોલ, હાઇડ્રોક્લિરિક એસિડ નાંખવાથી તેનો રંગ ગુલાબી થઇ જાય છે. 

નકલી ગોળ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા નુકસાન થઇ શકે છે. 

MORE  NEWS...

Tips: નવા કપડાંનો જરાંય રંગ નહીં ઉતરે, ધોતી વખતે પાણીમાં નાંખી દો આ વસ્તુ

વાળ એક જ મહિનામાં ખરતાં બંધ થઇ જશે, આ રીતથી ઘરે બનાવો અસલી આમળા તેલ

રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ સફેદ પાઉડર, 60ની ઉંમરે પણ 30ના લાગશો