ડિલર્સને લાગે છે કે, આ શેરમાં 94-96 રૂપિયાનું લક્ષ્ય જોવા મળી શકે છે. ડિલર્સને લાગે છે કે, કંપની દ્વારા ફંડ એકત્રિત કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે.
Hindalco- બીજા શેરના રૂપમાં આજે ડીલર્સે હિંડાલ્કોના શેરમાં બુલિશ રેટિંગ આપી વર્તમાન ભાવે ખરીદવાની સલાહ આપી છે.
ડિલર્સના પ્રમાણે હિંડાલ્કોના શેરમાં 615-620 રૂપિયાનું લક્ષ્ય જોવા મળી શકે છે. ડીલર્સનું કહેવું છે કે, આમાં ફેબ્રુઆરી સીરીઝમાં નવી ખરીદી થઈ છે. તેનું ઓપન ઈન્ટરેસ્ટ 4 ટકા વધ્યું છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.