કેનેડા હાલ સૌથી વધુ ચર્ચામાં છે ત્યારે વિદ્યાર્થીઓ પણ ચિંતિત છે.

કેનેડામાં સૌથી વધુ પરદેશી વિદ્યાર્થીઓનો ધસારો રહેતો હોય છે. જેમાં એશિયાના વિદ્યાર્થીઓ વધુ હોય છે. 

ત્યાંની યુનિવર્સિટીઓમાં અલગ-અલગ ત્રણ ઈન્ટેક્સમાં એડમિશન મળે છે. 

સૌથી પ્રચલિત સપ્ટેમ્બર કે ફોલ ઈન્ટેક છે, જેમાં એડમિશનનો ધસારો વધુ હોય છે. 

આ પછી બીજા નંબરે જાન્યુઆરી કે વિન્ટર ઈન્ટેક અને ત્રીજા નંબરે મે કે સમર ઈન્ટેક છે. 

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે

ફોલ ઈન્ટેક કે જે સપ્ટેમ્બરમાં આવે છે તેના માટે પ્રવેશ પ્રક્રિયા ડિસેમ્બરથી માર્ચ દરમિયાન થાય છે. 

જાન્યુઆરીમાં આવતા વિન્ટર ઈન્ટેક માટેની પ્રવેશ પ્રક્રિયા સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન થાય છે. 

જ્યારે મે કે સમર ઈન્ટેક માટેની પ્રવેશ પ્રક્રિયા જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન થતી હોય છે. 

હાલ કેનેડાની સ્થિતિ છે તેના કારણે જાન્યુઆરી કે વિન્ટર ઈન્ટેક્ટને લઈને વિદ્યાર્થીઓ ચિંતિત છે.

જેમને કેનેડા જવું છે તેઓ હાલ વિવિધ સવાલો અને સમસ્યા અંગે અમને પૂછી રહ્યા છે.

જો તમારો કોઈ સવાલ હોય તો tejas.jingar@nw18.com પર પૂછી શકો છો.

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી