શિવલિંગ પર ભૂલેચૂકે પણ ન ચડાવતા આ 6 વસ્તુઓ, નહીંતર થશે અનર્થ

ભગવાન શિવના શિવલિંગની પૂજા કરતી વખતે ઘમી વાતોને ધ્યાનમાં રાખવી જોઇએ. 

ચાલો તમને જણાવીએ કે શિવલિંગ પર કઇ વસ્તુઓ ન ચડાવવી જોઇએ.

ભગવાન શિવને કેતકીનું ફૂલ ક્યારેય અર્પણ ન કરવું જોઇએ. 

ભગવાન શિવને ભૂલથી પણ તુલસીના પાન અર્પણ ન કરવા જોઇએ.

MORE  NEWS...

ચૈત્ર અમાવસ્યાએ લાગશે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, 2033 સુધી નહીં લાગે આવું ગ્રહણ

ગુરુના ગોચર કરતાં જ આ રાશિઓના બનશે લગ્નના યોગ, લવ મેરેજની અડચણો થશે દૂર

શુભ યોગમાં આજથી શરૂ થઇ માઘ ગુપ્ત નવરાત્રી, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

કથા અનુસાર તુલસીના પતિનો ભગવાન શિવે વધ કર્યો હતો.

આ ઉપરાંત ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ નથી થતો.

કારણ કે શંખચૂર નામના રાક્ષસનો ભગવાન શિવે વધ કર્યો હતો.

ભગવાન શિવને અક્ષત અર્પણ કરતી વખતે તે ધ્યાન રાખો કે એકપણ દાણો ખંડિત ન હોય.

ક્યારેય નારિયેળનું પાણી પણ શિવલિંગ પર ન ચડાવવું જોઇએ.

ભગવાન ભોળેનાથના શિવલિંગ પર ક્યારેય સિંદૂર પણ અર્પણ ન કરવું જોઇએ.