વસંત પંચમી પર કરો આ ઉપાય, ખુલશે સફળતાના રસ્તા 

વસંત પંચમી 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.

આ દિવસે લોકો માતા સરસ્વતીની પૂજા અર્ચના કરે છે.

એવામાં કેટલાક ઉપાયથી માતા સરસ્વતીના આશીર્વાદ બનેલા રહે છે.

આ દિવસે વિદ્યાર્થીઓ માતા સરસ્વતીને ઝાસુદ અને ગલગોટાના ફૂલ ચઢાવે છે.

MORE  NEWS...

સાવધાન! આ લોકો માટે સારો નહિ રહે વેલેન્ટાઈન ડે, પ્રેમમાં મળી શકે છે દગો; જાણો જ્યોતિષ પાસેથી

આ 12 વસ્તુઓને ક્યારેય ન કરવું આપ-લે, નહીંતર તૂટી પડશે આફતોના પહાડ

30 વર્ષ બાદ શનિના ઘરમાં બન્યો લક્ષ્મી નારાયણ યોગ, આ રાશિઓને બનાવશે ધનવાન

સ્ટડી ટેબલ પર માતા સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરો.

ઉત્તર પૂર્વ ખૂણામાં માતા સરસ્વતીની મૂર્તિ રાખવાથી વ્યવસાયમાં વૃદ્ધિ.

રૂમમાં વિઝન બોર્ડ લગાવો એનાથી એકાગ્રતા વધશે.

ઉત્તર દિશામાં બેડરૂમ બનાવો, એનાથી ધનની હાનિ ન થાય.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)