કારેલા ખાવાના 8 દમદાર ફાયદા

કારેલા ખાવાના 8 દમદાર ફાયદા

કેરેટિન અને પોલીપેપ્ટાઈડ-પી જેવા પદાર્થોના કારણે કારેલા બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. 

કારેલા વિટામિન C જેવા એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે અને ફ્રી રેડિકલ્સ અને ઓક્સિડેટિવ તણાવ સામે લડે છે. 

કારેલામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જેથી તેના રસને પાણીમાં ઉમેરીને પીવાથી વજન ઉતારવામાં મદદરૂપ થાય છે.

કારેલા કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે, જેનાથી હૃદય સંબંધી બીમારીઓનો ખતરો ઓછો રહે છે. 

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

કારેલામાં રહેલા ફાઈબર સ્વસ્થ પાચન શક્તિને વધારવા માટે મદદરૂપ થાય છે, જે કબજીયાત રોકવામાં મદદરૂપ થાય છે.

કારેલામાં વિટામિન C હોય છે, જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે અને શરીરની બીમારીઓથી લડવાની ક્ષમતા વધારે છે. 

કારેલાના એન્ટિઓક્સિડેન્ટ અને વિટામિન C ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને કોલેજનને વધારીને ચામડીના સ્વાસ્થ્યમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે. 

કારેલા ઓક્સિડેટિવ તણાવ અને સોજામાં ઘટાડો કરે છે અને લિવરની કાર્યક્ષમતામાં મદદરૂપ થાય છે. 

કારેલામાં રહેલું કેલ્શિયમ હાડકાંની મજબૂતીને પ્રિઝર્વિંગ કરીને હાડકાનું સ્વાસ્થ્ય વધુ સારું બનાવે છે. 

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)