Tooltip

4 ગ્રહોએ બદલી ચાલ, આ ક્ષેત્રે જોવા મળશે શુભ પરિણામ

Tooltip

ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ, મંગળ, શુક્ર અને સૂર્યએ અલગ અલગ રાશિઓમાં પ્રવેશ કર્યો છે. 

Tooltip

જ્યોતિષ માટે આની અસર વાતાવરણ, પ્રોપર્ટી અને બજારમાં પણ પડશે. 

Tooltip

ત્રિગ્રહી અને ચતુર્ગ્રહી યોગ બનવાથી અલગ અલગ ક્ષેત્રોમાં ફળદાયી પરિણામ જોવા મળશે.

Tooltip

ત્રિગ્રહી યોગ બનવાથી કૃષિ ઉત્પાદન વધશે. 

MORE  NEWS...

સાવધાન! આ લોકો માટે સારો નહિ રહે વેલેન્ટાઈન ડે, પ્રેમમાં મળી શકે છે દગો; જાણો જ્યોતિષ પાસેથી

આ 12 વસ્તુઓને ક્યારેય ન કરવું આપ-લે, નહીંતર તૂટી પડશે આફતોના પહાડ

30 વર્ષ બાદ શનિના ઘરમાં બન્યો લક્ષ્મી નારાયણ યોગ, આ રાશિઓને બનાવશે ધનવાન

Tooltip

પ્રોપર્ટી ખરીદવા અને વેચવામાં તેજી આવશે. 

Tooltip

ચતુર્ગ્રહી યોગ  બનવાથી વાતાવરણમાં ફેરફાર આવશે. 

Tooltip

સાથે જ શિક્ષા, અધ્યાત્મ ક્ષેત્રમાં ઘણા શુભ અને સકારાત્મક પરિણામ જોવા મળશે. 

Tooltip

1 ફેબ્રુઆરીએ બુધ મકર રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે. 

Tooltip

હવે બુધ 20 ફેબ્રુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે.

Disclaimer 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)