હિરોઇન જેવી ગોરી-ગોરી થઇ જશે સ્કિન, કાચા દૂધમાં આ વસ્તુ નાંખીને લગાવો

કાચા દૂધમાં મધ મિક્સ કરવાથી સ્કિનને મોઇશ્ચર અને ગ્લો મળે છે. 

દૂધમાં એલોવેરા જ્યૂસ મિક્સ કરવાથી સ્કિનના ડાઘ અને દાણા ઓછા થઇ જાય છે. 

દૂધમાં હળદર મિક્સ કરવાથી સ્કિનના કલરમાં સુધારો થાય છે અને ચમકે છે. 

દૂધમાં લીંબુનો રસ મિક્સ કરવાથી સ્કિનની કાળાશ દૂર થાય છે. 

MORE  NEWS...

સૂતા પહેલાં નાકમાં નાંખો 2 ટીપા દેશી ઘી, થશે આ 5 જબરદસ્ત ફાયદા

પેટની બધી ગંદકી ફ્લશ કરી નાંખશે આ નેચરલ ડ્રિંક્સ, સવારે ઉઠતાંવેત થઇ જશો ફ્રેશ

ડ્રાયવાળને સિલ્કી અને શાઇની બનાવી દેશે એલોવેરાનું હેર જેલ, બે જ વસ્તુથી ઘરે બનાવો

બેસન અને દહીંની સાથે દૂધ મિક્સ કરીને લગાવવાથી સ્કિનની ડાર્કનેસ અને ડાઘ દૂર થાય છે. 

દૂધમાં ગુલાબ જળ અને ચંદનનો પાવડર નાંખવાથી સ્કિન નિખરે છે. 

દૂધમાં નારિયેળનો રસ મિક્સ કરવાથી સ્કિનને મોઇશ્ચર મળે છે. 

મલાઇ, બેસન અને હળદર દૂધમાં મિક્સ કરીને લગાવવાથી સ્કિન ગ્લો કરે છે. 

MORE  NEWS...

કમાલનો નુસખો! ટાઇલ્સ પર લાગેલા સિલિન્ડરના ગંદા નિશાન 2 મિનિટમાં થશે ગાયબ

સાવ મફતમાં ઘરે કરો De tan, સ્કિનને અંદરથી સાફ કરશે રસોડાની આ વસ્તુ

સવારે ઉઠતાં વેંત આ લીલા પાનનું પાણી પી લો, વગર મહેનતે પટારા જેવું પેટ અંદર જતું રહેશે

અહીં જણાવેલા સૂચન તમામ લોકો માટે અલગ-અલગ હોઇ શકે છે. તેથી કોઇ હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ અજમાવો.