મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી Zivaની 10 સુંદર તસવીરો

મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા ચર્ચામાં છે.

આજે પણ તે પોતાના પરિવાર સાથે રાંચીમાં રહે છે.

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને એક સુંદર પુત્રી છે.

એમએસ ધોનીની પુત્રીનું નામ ઝીવા છે જે 8 વર્ષની છે.

ધોનીની દીકરી દેખાવમાં ખૂબ જ ક્યૂટ છે.

ધોનીની દીકરી ઝીવા પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.

ઝીવાના ઈન્સ્ટાગ્રામ પર 20 લાખથી વધુ ફોલોઅર્સ છે.

ઝીવાનું ઈન્સ્ટા એકાઉન્ટ જીવા સિંહ ધોનીના નામે ચાલે છે.

ધોનીની દીકરી ઝીવા પણ ઘણીવાર સ્ટેડિયમમાં જોવા મળે છે.