આ ફળ વિટામિન C અને એન્ટીઑકિસડન્ટોનો છે ભંડાર

ચેરી એ વિટામિન C થી ભરપૂર ફળ છે

તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે

આ હૃદયને મજબૂત રાખવામાં મદદરૂપ છે

તે મગજ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે

9-12 વર્ષના બાળકોએ દરરોજ 9 થી 12 કલાક સૂવું જોઈએ

તે યાદશક્તિ વધારવામાં પણ મદદ કરે છે

તે ઊંઘ જેવા હોર્મોન્સને પણ સંતુલિત કરે છે

તે પેટને સ્વસ્થ રાખવામાં પણ ઘણી મદદ કરે છે

તે માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે