Ketu Gochar 2024  366 દિવસ આ રાશિઓને જલસા

વર્ષ 2024માં કેતુ ગ્રહ પોતાની ચાલમાં કોઈ ફેરફાર નહીં કરે.

કેતુ ગ્રહને માયાવી ગ્રહના નામથી ઓળખવામાં આવે છે.

વર્ષ 2024માં કેતુ ગ્રહ કન્યા રાશિમાં બિરાજમાન રહેશે.

કેતુની આ વક્રી ગતિ કેટલીક રાશિમાં સકારાત્મક રહેવાની છે.

મેષ: જે લોકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે.

વેપારમાં પણ ફાયદો થઈ શકે છે. નોકરી કરતા લોકોની આવકમાં વધારો જોવા મળી શકે છે.

MORE  NEWS...

એક વર્ષ બાદ કુંભ રાશિમાં બની રહ્યો ત્રિગ્રહી યોગ, બદલાઈ જશે આ રાશિઓનું ભાગ્ય

વારંવાર સપનામાં દેખાય રહ્યો છે સાપ? તો થઇ જાઓ સાવધાન, આપી રહ્યા છે આવા સંકેત

દરિદ્રતા નથી છોડી રહી પીછો? કિન્નરોને દાન કરો આ વસ્તુઓ, પરિવારમાં આવશે ખુશી

કર્ક: આ સ્થિતિમાં વ્યક્તિને નવા કાર્યમાં સફળતા મળી શકે છે. તેમજ ઘરમાં સંબંધો મજબૂત રહેશે.

વિદેશમાં ભણવા માંગે છે, તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે. નવા વ્યાપારીઓ માટે પણ આ સમય શુભ સાબિત થશે.

વૃશ્ચિક: વ્યક્તિને સારા વ્યવસાયમાં સારી ડીલ મળી શકે છે. બાકી રહેલા તમામ કામો પૂર્ણ કરવામાં આવશે.

 જે લોકો પૈસાની સમસ્યાથી પરેશાન છે તેમની આર્થિક સ્થિતિની સાથે પૈસા પણ મળી શકે છે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)