તુલસીના પાન તોડતી વખતે ન કરતા આ ભૂલ, નહીંતર...

Yellow Star

હિંદુ ધર્મમાં તુલસીના છોડને વિશેષ મહત્વ આપવામાં આવે છે.

Yellow Star

શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે.

Yellow Star

તુલસીની નિયમિત પૂજા કરવાથી ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે.

Yellow Star

પરંતુ તુલસીના પાન તોડવાના કેટલાક નિયમો છે.

MORE  NEWS...

પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં શનિનો થશે ઉદય, આ ત્રણ રાશિઓનું કરશે કલ્યાણ

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા આજના દિવસે જરૂર કરો આ 5 ચમત્કારી ઉપાય,

રાશિ પ્રમાણે તમારા રૂમાલનો રંગ કયો છે? જરૂર રાખો ખિસ્સામાં

Yellow Star

જેનું ધ્યાન રાખીને તોડવામાં આવે છે. તો ચાલો જાણીએ તુલસીના પાન તોડવાના નિયમો.

Yellow Star

તુલસીના પાનને છરી, કાતર કે નખની મદદથી ન તોડવા જોઈએ.

Yellow Star

સ્નાન કર્યા વિના પણ તુલસીના છોડ કે પાંદડાને સ્પર્શ ન કરવો જોઈએ.

Yellow Star

તુલસીના પાન માત્ર સ્વાસ્થ્યના કારણોસર તોડી શકાય છે.

Yellow Star

આ સિવાય સાંજે તુલસીના પાન તોડવા નહીં.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં શનિનો થશે ઉદય, આ ત્રણ રાશિઓનું કરશે કલ્યાણ

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા આજના દિવસે જરૂર કરો આ 5 ચમત્કારી ઉપાય,

રાશિ પ્રમાણે તમારા રૂમાલનો રંગ કયો છે? જરૂર રાખો ખિસ્સામાં