શનિ અને શુક્રની યુતિથી બદલાશે આ 5 રાશિઓની કિસ્મત

જ્યોતિષમાં ગ્રહ નક્ષત્રોનું રાશિ પરિવર્તન ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

એક નિશ્ચિત સમય અંતરાલ બાદ કોઈને કોઈ ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન કરે છે.

ગોચરનો સીધો સબંધ તમામ 9 ગ્રહો અને 12 રાશિઓ સાથે હોય છે.

7 માર્ચે શુક્ર કુંભ 5રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલાથી શનિ બિરાજમાન છે.

MORE  NEWS...

કુંભ રાશિમાં શનિ, મંગળ અને શુક્રનું મિલન; આ રાશિઓ માટે સાબિત થશે વરદાન

આ તારીખે ઉજવાશે હોળી, 5 ઉપાય બદલી નાખશે તામરૂ જીવન; મળશે દરેક બીમારીમાંથી છુટકારો

આ મહાશિવરાત્રી પર 4 રાશિઓ પર મહેરબાન થશે મહાદેવ, ખુશીઓથી ભરાઈ જશે ઘર

શુક્ર ગોચરની સકારાત્મક અસર 5 રાશિઓ પર જોવા મળશે.

વૃષભ રાશિના લોકોને કરિયર અને કારોબારમાં શાનદાર પ્રગતિ મળશે.

વૃષભ રાશિ

કર્ક રાશિના જાતકો માટે કરિયરમાં કોઈ સિનિયરના કારણે મોટો બદલાવ આવશે.

કર્ક રાશિ

તુલા રાશિના જાતકોને આ દરમિયાન કરિયરમાં શાનદાર તક મળશે, ધન આગમનમાં વૃદ્ધિ થશે.

તુલા રાશિ

મકર રાશિના જાતકોનું કરિયર સારું રહેશે, જીવનમાં સુખ સુવિધા વધશે.

મકર રાશિ

કુંભ રાશિના જાતકો માલામાલ થવાના છે. તમને મનગમતા સ્થાન પર પોસ્ટિંગ મળી શકે છે.

કુંભ રાશિ

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)