20 દિવસમાં 100ની પાર જશે આ શેર, 40% કમાણી પાક્કી!

ગત સપ્તાહ બજારમાં બુલિશ સેન્ટિમેન્ટ જોવા મળ્યું હતું. 16 ફેબ્રુઆરીના રોજ ખત્મ થયેલા બજારમાં 1.19 ટકાની તેજી રહી હતી. 

સાથે જ ગઈકાલે એટલે કે, સોમવાર 19 ફેબ્રુઆરીના રોજ શેરબજારમાં સતત પાંચમા ટ્રેડિંગ સત્રમાં તેજી જોવા મળી છે

બ્રોકરેજ ફર્મ આનંદ રાઠી શેર એન્ડ બ્રોકરેજ કેટલાક શેરો વિશે જણાવ્યું છે જે, આવનારા સમયમાં સારું રિટર્ન આપી શકે છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આ આધાર પર અમે અહીં ત્રણ એવા શેરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે આગામી 2-3 સપ્તાહમાં સારું રિટર્ન આપી શકે છે.

HDFC Bank- આ બેંકિંગ શેરને 1,500 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદવાની સલાહ છે. આમાં 1,368 રૂપિયા પર સ્ટોપલોસ મૂકવું જોઈએ. શોર્ટ ટર્મમાં 5.6 ટકા જેટલું રિટર્ન મળી શકે છે. 

MMTC- આ શેરને 110 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદવાની સલાહ છે. આમાં 58 રૂપિયા પર સ્ટોપલોસ મૂકવું જોઈએ. આમાં શોર્ટ ટર્મમાં 40 ટકા જેટલું રિટર્ન મળી શકે છે. 

રેન ઈન્ડસ્ટ્રીઝ-  આ શેરને 240 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદવાની સલાહ છે. આમાં 175 રૂપિયા પર સ્ટોપલોસ મૂકવું જોઈએ. આમાં શોર્ટ ટર્મમાં 19 ટકા જેટલું રિટર્ન મળી શકે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.