કેટલાંક કપડાંને ડ્રાય ક્લીન કરાવવા જરૂરી હોય છે.
માર્કેટમાંથી ડ્રાય ક્લીન કરાવવું મોંઘુ પડે છે.
કેટલીક ટિપ્સ અપનાવીને કપડાંને ઘરે જ ક્લીન કરી શકાય છે.
કલર, વ્હાઇટ કપડાંને અલગ રાખો. ફ્રેબ્રિક જોઇને ડિટર્જન્ટ પસંદ કરો.
કલર, વ્હાઇટ કપડાંને અલગ રાખો. ફ્રેબ્રિક જોઇને ડિટર્જન્ટ પસંદ કરો.
ડાઘ હટાવવા માટે ટેલ્કમ પાઉડર કપડાં પર નાંખો. 30 મિનિટ પછી હટાવો.
હુંફાળુ પાણી, શેમ્પૂ, વિનેગર, મીઠુ તથા કંડીશનર મિક્સ કરો. કપડાં તેમાં નાંખો.
દસ મિનિટ પછી કપડાંને રબ કરો અને સ્વચ્છ પાણીથી ધોઇ લો.
કપડાંને હવામાં સૂકાવા માટે નાંખી દો. તડકામાં ન રાખો.
કપડાંને દોરી કે તાર પર નહીં, હેંગરમાં લટકાવીને સૂકવો.