એક વ્યક્તિએ કર્યો ઓર્ડર; પછી કંઈક આવુ થયું..

હાલના સમયમાં લોકો ઈ-કોમર્સ સાઈટ પરથી ઘણા સામાન મંગાવે છે.

હાલમાં જ એક વ્યક્તિએ એમેઝોન પરથી ઘર મંગાવ્યું છે, આ અશક્ય લાગે છે પરંતુ સત્ય છે. 

અમેરિકાના એક વ્યક્તિને એમેઝોને ઘરની ડિલીવરી આપી છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

X પર વાયરલ વીડિયોમાંથી આ જાણકારી સામે આવી છે. 

આ ઘર બોક્સમાં પેક થઈને મળ્યું છે, જેની કિંમત અંદાજે 15 લાખ જેટલી છે. 

આ રેડિમેઈડ ઘરમાં રસોડું, રૂમ અને ડ્રોઈિંગ રૂમ સહિત બધુ જ છે. 

આ ઘર સ્ટીલથી બનેલું છે, જેમાં ઈંટ, સિમેન્ટ અને રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 

આ અનોખા ઘરનો વીડિયો વાયરલ થતા જ યૂઝર્સે તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.