ચામડી પર સફેદ ડાઘ પડવાનું કારણ શું?

ચામડી પર બનતા સફેદ ડાઘને લઈને ઘણી ભ્રમણાઓ હોય છે.

સ્કિન એક્સપર્ટ ડૉક્ટર શક્તિ બાસુએ આ અંગેની હકીકત જણાવી છે.

ડૉક્ટરે જણાવેલી આ બાબત જાણવી ઘણી જરુરી છે. 

શરીરના કેટલાક પ્રોટિન શરીરના અન્ય પ્રોટિનની વિરુદ્ધ થઈ જતા હોય છે.

MORE  NEWS...

હંમેશા માટે Pimples ને BYE-BYE કહી દો, મુલતાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો

 સફેદ પરતને આજે જ દૂર કરો, નહીંતર વીજ બિલ કાઢી નાંખશે માથાના વાળ

શરીરમાં રંગ બનાવનારી કોશિકાઓ પર તેની અસર પડવા લાગે છે.

જેના કારણે શરીર પર સફેદ ડાઘ પડવાની સમસ્યા જોવા મળે છે.

સમય પર તેનો ઈલાજ કરાવવામાં આવે તો તે ખતમ થઈ શકે છે.

સફેદ ડાઘ થવાની સમસ્યાને વિટિલિગો કહેવામાં આવે છે. 

ચામડીમાં રંગ બદલનારી કોશિકાઓને મિલાનોસાઈડ કહેવામાં આવે છે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ