મહાશિવરાત્રી પર શિવલિંગ પર ચઢાવો આ વસ્તુઓ, રહેશે શિવજીની કૃપા 

શિવલિંગ પર ચંદન, અક્ષત, બીલીપત્ર, ફૂલ ધતુરા, દૂધ અને ગંગા જળ ચઢાવવામાં આવે છે.

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે એક લોટો જળ જ પૂરતું છે.

શિવલિંગ પર દૂધ ચઢાવવાથી દરેક રોગમાંથી મુક્તિ મળી શકે છે.

MORE  NEWS...

આજથી 33 વર્ષ સુધી આ રાશિઓ પર થશે ધનનો વરસાદ, બજરંગબલી નહિ આવવા દે કોઈ આફત

તિજોરીમાં રાખો આ 4 વસ્તુ, સરળતાથી દૂર થઇ જશે આર્થિક તંગી; ક્યારેય નહિ થાય ધનની કમી

મહા પૂર્ણિમા પર બની રહ્યો અદભુત સંયોગ, આ રાશિઓ પર મહેરબાન થશે દેવી લક્ષ્મી

શિવલિંગ પર અત્તર વાળું પાણી ચઢાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

શિવલિંગ પર મધ ચઢાવવાથી આવકમાં વૃદ્ધિ થાય છે.

શિવલિંગ પર દૂધ ચઢાવવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે.

શિવલિંગ પર ઘઉં અને ધંતૂરો ચઢાવવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.

સાકર ચઢાવવાથી ઐશ્વર્ય અને સમૃદ્ધિ મળે છે. 

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)