Paytmના શેરમાં કેટલી તેજી આવશે? ચેક કરો ટાર્ગેટ

બર્નસ્ટીનની રિપોર્ટ પ્રમાણે, રેગુલેટરના નિર્ણયનું ઓવરહેંગ હવે ખત્મ થઈ રહ્યું છે. 

Paytmના શેરમાં ઘણી તેજી જોવા મળી રહી છે અને 600 રૂપિયાના મૂળ લક્ષ્યની સાથે પોતાની આઉટપરફોર્મ રેટિંગ જાળવી રાખી છે. 

રિપોર્ટના પ્રમાણે, RBIની કાર્યવાહી પેટીએમ પેમેન્ટ બેંક સુધી જ મર્યાદિત છે. આ નિર્ણયનો કંપનીના પૂરા બિઝનેસ પર અસર થવાની શક્યતા નથી.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ગુરુવારે ઘટતા બજારમાં પણ પેટીએમના શેરમાં તેજી જોવા મળી છે. બુધવારે શેર 395.05 રૂપિયાના મુકાબલે 400 રૂપિયાના ભાવ પર ખુલ્યા છે. ત્યારબાદ શેર 402 રૂપિયાના ભાવ સુધી પહોંચ્યા હતા.

PPBLના વોલેટ અને ફાસ્ટેગ જેવા પ્રોડક્ટમાં ઘટાડાની સાથે બ્રોકરેજનો અંદાજ છે કે, પેમેન્ટ જીએમવીમાં 5 ટકાનો ઘટાડો આવશે અને માર્જિન પર વર્તમાનમાં 0.09 ટકા 0.04 ટકાનું સૌથી ખરાબ અસર થશે.

જ્યારે જેફરીઝે પેટીએમના શેરને નોટ રેટેડ શેરોની યાદીમાં નાખ્યો છે. મોર્ગન સ્ટેનલીએ રૂ. 555ના લક્ષ્ય ભાવ સાથે સમાન-વેઇટ રેટિંગ જાળવી રાખ્યું છે.

જાણકારી અનુસાર, RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેંકને FAQ એટલે કે તેની સાથે જોડાયેલા બધા સવાલોના જવાબ આપ્યા છે. RBIએ PPBLને પોતાનો કારોબાર લપેટવા માટા બે સપ્તાહનો સમય આપ્યો છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.