વિદેશ જઈને બાળક પેદા કરવાથી

શું ત્યાંની નાગરિકતા મળી જાય?

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફરી એકવાર માતા-પિતા બન્યા છે

અનુષ્કા શર્માએ પુત્ર લંડનમાં જન્મ આપ્યો છે

તેમનાં દીકરાનું નામ અકાય રાખવામાં આવ્યું છે.

વિરાટ અને અનુષ્કાને એક દીકરી પણ છે, જેનું નામ વામિકા છે

...શું વિરાટના પુત્રને આપોઆપ બ્રિટિશ નાગરિકતા મળશે?

ઘણા દેશોમાં 'રાઇટ ઓફ સોઇલ'ના આધારે જન્મથી નાગરિકતા મળે છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ભારતનાં નાગરિક છે

બંને માત્ર બાળકનાં જન્મ માટે તેઓ લંડન ગયા હતા

તેથી, ત્યાં જન્મ્યા હોવા છતાં, તેમના પુત્ર અકાયને બ્રિટિશ નાગરિકતા નહીં મળે.