કાજૂ-બદામનો બાપ છે આ ડ્રાયફ્રૂટ, ફાયદા જાણીને છક થઇ જશો

કાજૂ, બદામ તો તમે ઘણા ખાધા હશે પરંતુ તમે ક્યારેય આ ડ્રાયફ્રૂટ ખાધું છે?

આ ડ્રાયફ્રૂટનું નામ છે ટાઇગર નટ.

ટાઇગર નટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 

તેમાં વધુ માત્રામાં ફાઇબર હોય છે. 

MORE  NEWS...

મગ-મસૂરની દાળમાં એકપણ જીવાત કે ધનેડું નહીં પડે, ડબ્બામાં મૂકી દો આ વસ્તુ

લસણના ફોતરાંને નકામા સમજીને ફેંકતા નહીં! ઘરે બનાવો ગાર્લિક સીઝનિંગ પાઉડર

મોંઘા શેમ્પૂ-કંડીશનરની જરૂર નથી! ખાલી 10 રૂપિયા ખર્ચીને ડ્રાય હેરને સોફ્ટ અને સિલ્કી બનાવો

તે પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. 

આ નટ સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે

ટાઇગર નટમાં વિટામિન ઇ સારી માત્રામાં હોય છે. 

ટાઇગર નટ હાડકાને મજબૂત બનાવે છે. 

ટાઇગર નટ સ્કિન માટે પણ ફાયદાકારક હોય છે. 

MORE  NEWS...

ધોળા વાળને છુપાવવા માટે હેર કલર નહીં કરવો પડે, એક ચપટી કોફી કરશે કમાલ

કાળુ-ચીકણું થઇ ગયું છે પ્રેશર કૂકર? જાણી લો સાફ કરવાની સૌથી સરળ રીત

30 જ મિનિટમાં પેટ સાફ થઇ જશે, આંતરડામાં જામેલા મળને ખેંચીને બહાર કાઢશે આ જાદુઇ ફળ