સુપરફાસ્ટ કમાણી માટે ખરીદો ટાટાનો આ શેર

શુક્રવારે (23 ફેબ્રુઆરી) સ્થાનિક શેરબજારોમાં કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. સેન્સેક્સ-નિફ્ટી સપાટ બંધ થયા હતા. 

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી. રિયલ્ટી અને ફાર્મા શેર્સમાં પણ ખરીદી જોવા મળી હતી. પીએસયુ, આઈટી અને મેટલ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. 

આ સાથે જ વિદ્યાન સાવંતે શોર્ટ ટર્મ માટે 3 સ્ટોક્સ સૂચવ્યા છે, જે આગામી થોડા સપ્તાહમાં રોકાણકારોને 18 ટકા સુધી રીટર્ન આપી શકે છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આર્કિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ- આ શેરને ખરીદવાની સલાહ સાથે ટાર્ગેટ પ્રાઇસ 851 રૂપિયા, સ્ટોપ લોસ 688 રૂપિયા સેટ કરવાની સલાહ આપી છે. આ શેર 14 ટકા સુધી રીટર્ન આપી શકે છે. 

ટાટા સ્ટીલ- આ શેરમાં રોકાણની સલાહ આપવામાં આવે છે. તેની ટાર્ગેટ પ્રાઇસ 163 રૂપિયા છે, જ્યારે સ્ટોપ લોસ 135 રૂપિયા પર સેટ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સ્ટોક 12 ટકા સુધી રીટર્ન આપી શકે છે.

HFCL- આ સ્ટોકમાં ટાર્ગેટ પ્રાઇસ રૂ. 135 માટે રોકાણની સલાહ આપવામાં આવી છે અને સ્ટોપ લોસ પર રૂ. 104 પર રાખી શકો છો. આ સ્ટોક તમને 18 ટકા સુધી રીટર્ન આપી શકે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.