સાચી થઇ બાબા વેન્ગાની 2024ની આ 2 ભવિષ્યવાણી!

આંખે જોઈ ન શકતા ભવિષ્યવક્તા બાબા વેન્ગાએ ઘણી ભવિષ્યવાણી કરી છે,

આ વખતે એમની 2024ની ભવિષ્યવાણીને લઇ ચર્ચામાં છે.

જે અંગે ઘણા લોકો કહે છે, ઘણી ભવિષ્યવાણી સાચી થઇ છે.

MORE  NEWS...

માર્ચમાં ગ્રહોના ગોચરથી બની રહ્યો દુર્લભ સંયોગ, આ રાશિઓએ સતર્ક રહેવું; થઇ શકે છે ધનહાનિ

ઘરના મંદિરમાં ભૂલથી પણ ના રાખતા આ 5 દેવી-દેવતાની મૂર્તિ, લાગી શકે છે દોષ; જાણો નિયમો

કુંભ રાશિમાં શનિનો થશે ઉદય, આ જાતકોને થશે જબરદસ્ત લાભ; મળશે દરેક ક્ષેત્રે સફળતા

બાબા વેન્ગાની 2024ની ભવિષ્યવાણીમાં જાપાન, બ્રિટન જેવા દેશોમાં આર્થિક સંકટ, રસિયા દ્વારા કેન્સરની રસીનો વિકાસ સામેલ છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે રશિયન વૈજ્ઞાનિકો કેન્સરની રસી બનાવવાની નજીક છે.

બાબા વેન્ગાએ આગાહી કરી હતી કે આર્થિક કટોકટી આવશે, જે વૈશ્વિક અર્થવ્યવસ્થાને અસર કરશે.

જે બાદ ગયા વર્ષના અંતમાં બ્રિટનમાં મંદી જોવા મળી હતી.

જાપાનની અર્થવ્યવસ્થા પણ સતત બે ક્વાર્ટરમાં સંકોચાઈ છે. 2023ના છેલ્લા ત્રણ મહિનામાં દેશની જીડીપીમાં 0.4 ટકાનો ઘટાડો થયો છે.

જાપાનની અર્થવ્યવસ્થા પણ સતત બે ક્વાર્ટરમાં સંકોચાઈ છે. 2023ના છેલ્લા ત્રણ મહિનામાં દેશની જીડીપીમાં 0.4 ટકાનો ઘટાડો થયો છે.

બાબા વેન્ગાએ આગાહી કરી હતી કે આ વર્ષે ભયંકર હવામાન ઘટનાઓ અને કુદરતી આફતો આવશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)