ચહેરા પર ચાંદી જેવો ગ્લો આવશે, ઘરે બનાવો આ ખાસ ફેસ વોશ

આજકાલ ખાન-પાન અને કેમિકલ પ્રોડક્ટ્સના કારણે સ્કિન પર ડાઘ અને ખીલની સમસ્યા થઇ રહી છે.

તેવામાં આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમે ઘરે તમારા માટે નેચરલ ફેસ વોશ બનાવી શકો છો. 

ચાલો જાણીએ ઉમદા અને નેચરલ ફેસવોશ વિશે. 

દહીં અને બેસનના ગુણ ફાયદાકારક છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે ડેડ સ્કિન દૂર કરે છે. 

Curd & Gram Flour

દહીં અને બેસનના ફેસ વોશની સામગ્રી ડાર્ક સર્કલ્સ અને ડાઘ ઓછા કરવામાં મદદરૂપ છે. 

MORE  NEWS...

મગ-મસૂરની દાળમાં એકપણ જીવાત કે ધનેડું નહીં પડે, ડબ્બામાં મૂકી દો આ વસ્તુ

લસણના ફોતરાંને નકામા સમજીને ફેંકતા નહીં! ઘરે બનાવો ગાર્લિક સીઝનિંગ પાઉડર

મોંઘા શેમ્પૂ-કંડીશનરની જરૂર નથી! ખાલી 10 રૂપિયા ખર્ચીને ડ્રાય હેરને સોફ્ટ અને સિલ્કી બનાવો

હળદર, બેસન અને દહીંને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તેને 2 મિનિટ માટે ચહેરા પર લગાવીને પાણીથી ધોઇ લો.

લીમડામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે અને એલોવેરામાં વિટામિન ઇ હોય છે. આ ફેસવોશથી સ્કિન સ્પોટલેસ બને છે. 

Neem & Aloe Vera

ફેસવોશ બનાવવા માટે લીમડાનો પાઉડર, એલોવેરા જેલ, ગુલાબજળને મિક્સ કરીને કંટનરમાં સ્ટોર કરી લો. 

યુઝ કરતાં પહેલા તેને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર હળવા હાથે ઘસો. ચહેરાને સાદા પાણીથી ધોઇ લો.

ડાઘ દૂર કરવા અને સ્કિનને ગ્લોઇંગ બનાવવા માટે તમે ઘરે આ 2 પ્રકારના ફેસ વોશ બનાવી શકો છો. 

MORE  NEWS...

ધોળા વાળને છુપાવવા માટે હેર કલર નહીં કરવો પડે, એક ચપટી કોફી કરશે કમાલ

કાળુ-ચીકણું થઇ ગયું છે પ્રેશર કૂકર? જાણી લો સાફ કરવાની સૌથી સરળ રીત

30 જ મિનિટમાં પેટ સાફ થઇ જશે, આંતરડામાં જામેલા મળને ખેંચીને બહાર કાઢશે આ જાદુઇ ફળ