જિંદગીમાં સ્વસ્થ રહેવું હોય તો આ શાકભાજી કાચી જ ખાવ

જો તમારે સ્વસ્થ રહેવું હોય તો અમુક શાકભાજી કાચા ખાવા જોઇએ.

તેનાથી શરીરને સંપૂર્ણ પોષણ મળે છે.

કાકડી: તેમાં વિટામિન અને મિનરલ્સ હોય છે.

ટામેટા: વિટામિન સી મળે છે.

બીટરૂટ: એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર છે.

પાલક: વિટામિન K, B-6, Niacin, Fiber, Omega 3 મળશે.

ટીંડોળા: કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન્સ, ફાઇબરનો સ્ત્રોત.

ગાજર: બીટા કેરોટીન અને વિટામીન A પુરુ પાડે છે.

મૂળા: કાર્બોહાઈડ્રેટ્સ, સુગર, ફાઈબર, પ્રોટીન આપે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

MORE  NEWS...

અહીંના લોકો તો અનાનસવાળી ચા પીવે છે! વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો

 કેસરી છાલ બનશે ચમકતા ચહેરાનું કારણ

આ ખેતીમાં ઓછી મહેનતે વધુ રૂપિયા, અનેક ખેડૂતો કરે છે ખેતી