Tooltip

હોળીના 7 દિવસ પહેલા ચમકશે આ રાશિઓની કિસ્મત!

Tooltip

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનું ગોચર ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Tooltip

ગ્રહ પોતાની ગતિ અનુસાર સમય સમય પર રાશિ બદલે છે.

Tooltip

એનું વ્યક્તિના જીવન પર સકારાત્મક તેમજ નકારાત્મક પ્રભાવ પડે છે.

Tooltip

શનિદેવ કુંભ રાશિનો સ્વામી છે અને 11 ફેબ્રુઆરીએ આ રાશિમાં અસ્ત થયો હતો.

MORE  NEWS...

ડિસેમ્બર સુધી શનિની ખરાબ નજર આ રાશિઓને કરશે પરેશાન, કેટલાક ખાસ ઉપાય બચાવશે

Success Tips: સુતા પહેલા દરરોજ કરી લો આ કામ, સફળતા પગ ચૂમશે; દૂર થશે બધી સમસ્યા

શુક્ર-શનિ મળીને કરાવશે આ રાશિઓનું છપ્પરફાડ કમાણી, દૂર થશે બધા દુઃખ

Tooltip

હોળીના 7 દિવસ પહેલા 18 માર્ચ 2024ના રોજ શનિ ઉદય થશે.

Tooltip

શનિના અસ્ત અને ઉદય થવા પર તમામ રાશિઓ પર અસર જોવા મળશે.

Tooltip

તુલા રાશિના જાતકો માટે શનિનો ઉદય જબરદસ્ત લાભદાયક રહેશે.

Tooltip

મકર રાશિના જાતકોને માનસિક પીડા અને શારીરિક સમસ્યામાંથી મુક્તિ મળશે.

Tooltip

મીન રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે.

Disclaimer 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)