આ કંપનીના IPOમાં 100% કમાણીના સંકેત, લગાવી દો દાવ

EV ચાર્જર મેન્યુફેક્ચરિંગ કંપની Exicom Tele-Systems Limited ના IPOને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિભાવ મળ્યો છે.

આ IPO 27મી ફેબ્રુઆરીના પહેલા જ દિવસે સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. ગઈકાલે એટલે કે બુધવારે બીજા દિવસે આ 27 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.

એટલે કે ગુરુવારે સવારે 10:30 વાગ્યા સુધીમાં Exicom Tele-Systems Limited IPO 30.60 ટકા ભરાઈ ગયો હતો. આ ઈસ્યુના શેર માટે બિડ કરવાનો આજે છેલ્લો દિવસ છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

Axicom Tele Systems એ તેની જાહેર ઓફર માટે રૂ. 135-142 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે અને રોકાણકારો 100 શેર માટે એક લોટમાં અને પછી તેના ગુણાંકમાં બિડ કરી શકે છે.

શુક્રવાર, માર્ચ 1 ના રોજ શેરની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ડીમેટ ખાતાઓમાં રિફંડ અને શેરનું ટ્રાન્સફર સોમવાર, 4 માર્ચથી શરૂ થવાની ધારણા છે. સ્ટોકનું લિસ્ટિંગ 5 માર્ચે થવાની ધારણા છે.

આઈપીઓ વોચ મુજબ, આજે આ આઈપીઓના શેર રૂ. 179ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આનો અર્થ એ થયો કે જે લોકો ઇશ્યૂમાં નાણાંનું રોકાણ કરે છે તેમને 120 ટકા લિસ્ટિંગ ગેઇન મળી શકે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.