Floral Pattern

દહીં જમાવતી વખતે આટલું ધ્યાન રાખો, ડેરી જેવું ઘટ્ટ બનશે

હંમેશા સારી રીતે ઉકાળેલા દૂધનું જ દહીં જમાવો.

ગરમ દૂધનું ક્યારેય દહીં ન જમાવો.

દહીં જમાવ્યું હોય તે તપેલીને હંમેશા ઢાંકીને રાખો.

દહીં જમાવતી વખતે ધ્યાન રાખો કે દૂધ વધારે ગરમ કે ઠંડુ ન હોવું જોઇએ.

MORE  NEWS...

મગ-મસૂરની દાળમાં એકપણ જીવાત કે ધનેડું નહીં પડે, ડબ્બામાં મૂકી દો આ વસ્તુ

લસણના ફોતરાંને નકામા સમજીને ફેંકતા નહીં! ઘરે બનાવો ગાર્લિક સીઝનિંગ પાઉડર

મોંઘા શેમ્પૂ-કંડીશનરની જરૂર નથી! ખાલી 10 રૂપિયા ખર્ચીને ડ્રાય હેરને સોફ્ટ અને સિલ્કી બનાવો

જે તપેલીમાં તમે દહીં જમાવ્યું છે તેને વધારે હલવા ન દો.

ઘરે બજાર જેવું દહીં જમાવવા માટે તેને ગરમ સ્થાન પર રાખો.

દહીંને તે જ વાસણમાં ન જમાવો જેમાં તમે દૂધ ગરમ કર્યુ છે. 

જો તમારે ઘટ્ટ દહીં જોઇતું હોય તો ફુલક્રીમ મિલ્કનો ઉપયોગ કરો.

હંમેશા મેળવણમાં તાજુ અને ખાટું દહીં લો, તેનાથી દહીં સરસ જામશે. 

MORE  NEWS...

ધોળા વાળને છુપાવવા માટે હેર કલર નહીં કરવો પડે, એક ચપટી કોફી કરશે કમાલ

કાળુ-ચીકણું થઇ ગયું છે પ્રેશર કૂકર? જાણી લો સાફ કરવાની સૌથી સરળ રીત

30 જ મિનિટમાં પેટ સાફ થઇ જશે, આંતરડામાં જામેલા મળને ખેંચીને બહાર કાઢશે આ જાદુઇ ફળ