ઊંઘતા પહેલા તણાવ દૂર કરવાની 7 રીત!

પથારી આરામદાયક અને તમારી પસંદની હોવી જોઈએ.

પસંદની પથારી પર ઊંઘવા પર સારી ઊંઘ આવે છે.

ખુલ્લા રૂમમાં કપૂર સળગાવીને સૂઈ જવું જોઈએ.

તમે તમારા જીવનમાં શું કરવા માગો છો

આ વિષય પર રાત્રે ઊંઘતા પહેલા જરુર વિચારવું જોઈએ.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

ઊંઘતી વખતે પગ દરવાજા તરફ ન રાખવા જોઈએ.

આમ કરવાથી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની હાની થાય છે.

ઊંઘતા પહેલા પાણી પીની સૂવું જોઈએ, મોઢું એંઠું ન રાખવું જોઈએ.

હંમેશા રાત્રે ભોજન ઊંઘવાના 2 કલાક પહેલા લેવું જોઈએ.

ઊંઘતા પહેલા નિયમિત રીતે ઈષ્ટદેવનું ધ્યાન કરવું જોઈએ.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)