આ પાણીથી પીરિયડ્સ દરમિયાનની સમસ્યાઓમાં રાહત મળે છે.
શરીરમાંથી લોહીની ઘટ હોય તેમાં ફાયદો થાય છે.
બોડી ડિટોક્સ થાય છે, સ્કિન ગ્લો કરે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)