RBIએ રદ કર્યું આ બેંકનું લાયસન્સ, ખાતાધારકોને રૂપિયા પાછા મળશે કે નહીં?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વધુ એક બેંક પર કડક કાર્યવાહી કરી છે. 

RBIના જણાવ્યા અનુસાર, તેણે રાજસ્થાન સ્થિત સુમેરપુર મર્કેટાઈલ અર્બન કો-ઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ કર્યું છે. 

લાયસન્સ રદ કરવા પાછળનું કારણે બેંકની પાસે પર્યાપ્ત મૂડી અને કમાણીની શક્યતાઓ છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

RBIએ કહ્યું કે, રાજસ્થાનના સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર તરફથી જ બેંકને બંધ કરવા અને લિક્વિડેટરની નિમણૂક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 

લિક્વિડેશન પર, દરેક થાપણદાર ડિપોઝીટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન (DICGC) પાસેથી જમા રકમના 5 લાખ રૂપિયા સુધીની રકમ પ્રાપ્ત કરવા માટે હકદાર હશે. 

રિઝર્વ બેંકે કહ્યું કે, બેંકના આંકડાઓ અનુસાર, 99.13 ટકા જમાકર્તા DICGC પાસેથી પોતાની જમા રકમ મેળવવા માટે હકદાર હશે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.