કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે તમે ઘરમાં 3 સમય સવારે, સાંજે અને રાત્રે કપૂર પ્રગટાવો.
નાહવાના પાણીમાં કપૂરનું તેલ અને ચમેલીના તેલના ટીપા નાખો.
એવું કરવાથી શનિ દોષ દૂર થાય છે. રાહુ કેતુ પણ પરેશાન રહેતા નથી.
બેડરૂમમાં કપૂર રાખવાથી પતિ અને પત્ની વચ્ચે સબંધ સારા બને છે.
આવું કરવાથી નકારાત્મક શક્તિઓ પણ દૂર થાય છે.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
MORE
NEWS...
માર્ચમાં સૂર્ય-શનિ સહિત 6 ગ્રહોની ચાલમાં થશે મોટો ફેરફાર, આ રાશિઓને થશે લાભ જ લાભ
મેષ સહિત આ રાશિઓ માટે આર્થિક દ્રષ્ટિએ મહિનો અતિ શુભ, નોકરિયાત લોકો પર રહેશે વર્કલોડ
કેતુ અને ગુરુ બનાવશે 'નવપંચમ યોગ; ચમકશે આ રાશિઓનું ભાગ્ય; મળશે ઘણુ બધું ધન