એવા ઘણા લોકો છે જેઓ એક વખત પૈસાનું રોકાણ કરીને જીવનભર મોટી કમાણી કરવા માંગે છે.
અમે તમને આવો જ બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ. જ્યાં તમારી પાસે દર મહિને બમ્પર કમાણી થવાની સંભાવના છે
બનાના પેપર મેન્યુફેક્ચરિંગ બિઝનેસ થકી તમે સારી એવી આવક મેળવી શકો છો.
બનાના પેપર એક પ્રકારનો કાગળ છે જે કેળાના છોડની છાલ અથવા કેળાની છાલના રેસામાંથી બનાવવામાં આવે છે.
ટ્રેડિશનલ કાગળની તુલનામાં, કેળાના કાગળમાં ઓછી ઘનતા, હાઇ ક્વોલિટી, ઉચ્ચ નિકાલક્ષમતા અને ઉચ્ચ તાણ શક્તિ હોય છે.
આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે તમારા ખિસ્સાથી વધુ રોકાણ કરવાની જરૂર નથી. તમારે તમારા ખિસ્સામાંથી માત્ર 1.65 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.
તમે બાકીની રકમ ફાઇનાન્સ કરી શકો છો. તમને 11.93 લાખ રૂપિયાની ટર્મ લોન મળશે. વર્કિંગ કેપિટલ 2.9 લાખ રૂપિયા હશે
આ બિઝનેસ શરૂ કરવા માટે તમે પ્રધાનમંત્રી મુદ્રા લોન સ્કીમમાંથી લોન પણ લઈ શકો છો
આ બિઝનેસથી વાર્ષિક રૂપિયા 5 લાખથી વધુની કમાણી કરી શકો છો