Inside Pics: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ પ્રિ-વેડિંગ

પ્રિ-વેડિંગ ઈવેન્ટમાં રાધિકા  મર્ચન્ટ અને અનંત અંબાણીની જોડી પરફેક્ટ લાગી રહી હતી.

રાધિકા અને અનંત સાથે વરરાજાના માતા નીતા અંબાણી.

વરરાજાના પિતા મુકેશ અંબાણીએ દેશ-વિદેશના મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું.

નીતા અને મુકેશ અંબાણી દીકરા આકાશ અને વહુ શ્લોકા અને પૌત્ર પૃથ્વી સાથે.

દુલ્હન રાધિકા મર્ચન્ટ Atelier Versace gownમાં બહુ જ સુંદર લાગી રહ્યા હતા.

ઈન્ટરનેશનલ સ્ટાર રિહાના કાર્યક્રમ દરમિયાન હાઈલાઈટમાં રહી હતી. 

રાધિકા મર્ચન્ટ, શ્લોકા અને આકાશ અંબાણી સાથે રિહાનાની તસવીર.

બિલ ગેટ્સ સાથે મુકેશ અંબાણી અને જેમનું પ્રિ-વેડિંગ ફંક્શન છે તેવા અનંત અંબાણી.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દીકરી ઈવાંકા ટ્રમ્પ પતિ જેરેડ કુશનર અને દીકરી અરબેલા રોઝ સાથે.

ક્રિકેટર ડ્વેન બ્રાવો સાથે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન.

સૈફ અલી ખાન પત્ની કરિના કપૂર અને દીકરા તૈમૂર સાથે જોવા મળ્યો. 

પત્ની સાક્ષી સાથે પૂર્વ ભારતીય ક્રિકેટર એમએસ ધોની.

એક્ટ્રેસ સોનમ કપૂર આહુજા.

નતાશા અને આદર પૂનાવાલા.

પત્ની પ્રિસિલા સાથે ફેસબૂકના શોધક માર્ક ઝુકરબર્ગ.

સદગુરુએ પણ પ્રસંગની શોભામાં કર્યો વધારો. 

અક્ષય કુમાર, અજય દેવગણ અને તેમનો ભત્રીજો અમન.

પત્ની સાથે ક્રિકેટર ડ્વેન બ્રાવો.

પત્ની વર્ષા સાથે પ્રફૂલ પટેલ.

નીતા અંબાણી અવસરમાં હાજરી આપનારા મહેમાનોને ઉમળકા સાથે મળ્યા.

પ્રસંગમાં મિસ સોહી કૉઉચર ગાઉનમાં ઈશા અંબાણી ઘણાં જ સુંદર લાગી રહ્યા હતા.