હોલિકા દહનમાંથી નીકળવા વાળા ધુમાડામાં છુપાયેલું હોય છે રહસ્ય! જાણો 

જયારે પૂર્વ દિશામાં હોલિકાનો ધુમાડો જાય છે તો આ શુભ માનવામાં આવે છે.

એનો સંકેત દેશની સુખકારી અને સંકટોનો નાશ હોય છે.

સાથે જ સારો વરસાદ, પાક અને સારી ઉપજ હોય છે.

જો આ ધુમાડો દક્ષિણ દિશામાં જાય છે તો એનાથી દેશમાં મહામારી ફેલાવવાનો ડર રહે છે.

વ્યક્તિ અને પશુ પક્ષીમાં રોગ વધવાનો ખતરો રહે છે.

MORE  NEWS...

અમાસ પર ભૂલથી પણ ન કાપતા નખ, થઇ શકે છે મોટું નુકસાન; આ 5 કામ તો બિલકુલ પણ ન કરવા

રાજકુમાર બુધ ચાલશે ઊલટી ચાલ, આ 3 રાશિઓને બનાવશે માલામાલ; મળશે ધન જ ધન

2025 સુધી બુધની રાશિમાં ભ્રમણ કરશે કેતુ, આ 3 રાશિઓની ખુલશે કિસ્મત

પશ્ચિમ દિશા: દેશમાં ધર્મની સ્થાપના થાય છે અને નવા નવા મંદિરોનું નિર્માણ થાય છે.

સાથે જ આખા વિશ્વમાં સુખ શાંતિ રહે છે.

ઉત્તર દિશા: દેશ પર શત્રુના હુમલાનો ડર રહે છે.

આગ અને અતિવૃષ્ટિ જેવી હોનારત સર્જાવાની ભીતિ રહે છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)