ડાયાબિટીઝના દર્દીઓ માટે ડુંગળી છે રામબાણ ઈલાજ

ડાયાબિટીસના દર્દીઓ ડુંગળી ખાઈ શકે છે, તે તેમના માટે ફાયદાકારક છે.

ડુંગળીમાં રહેલું Quercetin બ્લડ સુગર લેવલ ઘટાડે છે.

જે બ્લડ શુગર લેવલને ધીમે ધીમે વધારવામાં મદદ કરે છે.

ડુંગળીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. 

જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે.

ડુંગળીમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.

ડુંગળીમાં ફાઈબર હોય છે.

જે પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે.

ડુંગળીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કેન્સર સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.